ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી| નદીઓ ગાંડીતૂર, ડેમ છલકાયા
2022-08-16 142
ગુજરાતમાં હવામાન વિભાગે 2 દિવસ અતિભારે, 3 દિવસ ભારે અને 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદથી રાજ્યના 207 જળાશયોમાં 75% કરતા વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.